ફાયટોક્રોમ (phytochrome) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ફાયટોક્રોમ એક વનસ્પતિ અંતઃસ્ત્રાવ (phytohormone) છે.
  • B
    ફાયટોક્રોમ એક પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્ય છે.
  • C
    ફાયટોક્રોમ એક એવું રંજકદ્રવ્ય છે જે ઘણી વનસ્પતિઓની વૃદ્ધિ,પ્રકાશઆકારજનન (photomorphogenesis) અને વિકાસનું નિયંત્રણ કરે છે.
  • D
    ફાયટોક્રોમ એક નિયમનકારી પ્રોટીન છે જે અંધકાર-આધારિત ઘણી વિકાસલક્ષી પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે.

Explore More

Similar Questions

વનસ્પતિમાં વાનસ્પતિક તબક્કામાંથી પ્રજનન તબક્કામાં થતો ફેરફાર શેના પ્રતિભાવમાં થાય છે?

વ્યાખ્યા/સમજૂતી આપો: વસંતીકરણ (Vernalization).

પ્રકાશકાલિનતા (Photoperiodism) અને વસંતીકરણ (Vernalisation) દ્વારા તમે શું સમજો છો? તેમનું મહત્વ વર્ણવો.

ટૂંકા દિવસની વનસ્પતિઓ (Short day plants) માટે,નિર્ણાયક સમયગાળો કયો છે?

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ વનસ્પતિમાં પુષ્પસર્જન માટે પ્રકાશ અવધિ (Photoperiodism) આવશ્યક છે.
$(2)$ વનસ્પતિમાં પતન (પર્ણપતન,પુષ્પપતન,ફળપતન) તેની જીવિતતા વધારે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo