એસિડિક પરિસ્થિતિમાં નીચેનામાંથી કોનું નિર્જલીકરણ સૌથી સરળતાથી થશે?

  • A
    $4$-હાઇડ્રોક્સી-$2$-પેન્ટેનોન
  • B
    $2$-પેન્ટેનોલ
  • C
    $3$-હાઇડ્રોક્સી-$2$-પેન્ટેનોન
  • D
    $5$-હાઇડ્રોક્સી-$2$-પેન્ટેનોન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીમાંથી બનતી મુખ્ય નીપજ ઓળખો:
$CH_3-CH=CH_2$ $\xrightarrow[(i) HBr]{(ii) NaOH}$ ${\xrightarrow[(iii) Cu/573 \ K]{(iv) Ba(OH)_2, \Delta}} ?$

નીચેનામાંથી કયું હેમિયાસીટલ (hemiacetal) છે?

એક જાણીતો પ્રક્રિયક જેમાં કોપર સલ્ફેટ,સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે,તે છે

ઉપરની પ્રક્રિયામાં નીપજ $(B)$ શું છે?

Difficult
View Solution

જ્યારે બેન્ઝાલ્ડીહાઈડની પ્રક્રિયા $CH_3MgBr$ સાથે કરવામાં આવે અને ત્યારબાદ મળતી નીપજનું એસિડિક જળવિભાજન કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo