નીચેનામાંથી કઈ એક પ્રક્રિયા ફક્ત ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) સાથે સંબંધિત છે?

  • A
    ટેમ્પલેટ બાઈન્ડિંગ
  • B
    શૃંખલાની શરૂઆત (Chain initiation)
  • C
    શૃંખલાનું લંબાણ (Chain elongation)
  • D
    શૃંખલાનો અંત (Chain termination)

Explore More

Similar Questions

$A$ : સુકોષકેન્દ્રીઓમાં તમામ પ્રકારના $RNAs$ ના સંશ્લેષણ માટે $RNA$ પોલિમરેઝ ત્રણ પ્રકારના હોય છે.
$R$ : $RNA$ પોલિમરેઝ છ પ્રકારના પોલીપેપ્ટાઈડ્સ અને રો $(\rho)$ ફેક્ટર ધરાવે છે જે $RNA$ સંશ્લેષણના સમાપ્તિમાં સામેલ છે.

પ્રત્યાંકન (Transcription) ની પ્રક્રિયાનું સમાપન કયા સ્થાને થાય છે?

પ્રોકેરિયોટા (બેક્ટેરિયા)માં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો.

સુકોષકેન્દ્રી સજીવોમાં,$tRNA$ નું સંશ્લેષણ કરતું $RNA$ પોલિમરેઝ . . . . . . છે અને તે . . . . . . $rRNA$ ના નિર્માણ માટે પણ જવાબદાર છે.

યુકેરિયોટિક પ્રમોટરનું $TATA$ બોક્સ ક્યાં આવેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo