પ્રાથમિક ઇફ્લુઅન્ટમાં યાંત્રિક રીતે હવા પસાર કરવામાં આવે ત્યારે કયા સજીવોની વૃદ્ધિ થાય છે?

  • A
    વિષમપોષી યીસ્ટ
  • B
    જારકજીવી બૅક્ટેરિયા
  • C
    મૃતોપજીવી બૅક્ટેરિયા
  • D
    રસાયણસંશ્લેષી બૅક્ટેરિયા

Explore More

Similar Questions

સુએજ (ગટરનું પાણી) એટલે શું? સુએજના પાણીનો નિકાલ કરતા પહેલા તેને શેમાંથી પસાર કરવામાં આવે છે?

$STPs$ માં ગંદા પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા કેટલા તબક્કામાં કરવામાં આવે છે?

સીવેજ ટ્રીટમેન્ટ દરમિયાન સ્લજમાં રહેલા બૅક્ટેરિયા અને ફૂગનું પાચન કયા બૅક્ટેરિયા કરે છે?

પાણીમાં $E. coli$ ની હાજરી શું સૂચવે છે?

કઈ ક્રિયા દ્વારા સુએજ (ગંદા પાણી) માં રહેલા ભૌતિક કણ-દ્રવ્યોનો નિકાલ કરાય છે?
$(i)$ ગાળણ
$(ii)$ ક્લોરિનેશન
$(iii)$ અવસાદન
$(iv)$ જૈવિક પ્રક્રિયા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo