સલ્ફાઈડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરીને તેને ઓક્સાઈડમાં ફેરવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

  • A
    કેલ્સિનેશન
  • B
    ભૂંજન
  • C
    પિગલન
  • D
    રિડક્શન

Explore More

Similar Questions

જર્મન સિલ્વર શું છે?

$(a)$ 'સોડિયમ એક અત્યંત સક્રિય ધાતુ છે અને તેને કાર્બન સાથે ગરમ કરીને તેના ઓક્સાઈડમાંથી મેળવી શકાતી નથી'. કારણ આપો.
$(b)$ સોડિયમ ક્લોરાઈડમાંથી સોડિયમ કેવી રીતે મેળવી શકાય છે?

નીચેનામાંથી કઈ કાચી ધાતુ સલ્ફાઈડ સ્વરૂપમાં છે?

રેલવેના પાટા જોડવા માટે સંયોજન $X$ અને એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે.
$(a)$ સંયોજન $X$ ને ઓળખો.
$(b)$ પ્રક્રિયાનું નામ આપો.
$(c)$ તેની રાસાયણિક પ્રક્રિયા લખો.

એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo