ગ્લુકોઝમાં આલ્ડિહાઇડિક કાર્બોનિલ સમૂહની હાજરીની પુષ્ટિ કરવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

  • A
    એસેટિક એનહાઇડ્રાઇડ
  • B
    મંદ નાઈટ્રિક એસિડ
  • C
    બ્રોમીન જળ
  • D
    હાઇડ્રોક્સિલ એમાઇન

Explore More

Similar Questions

$L-(-)-glucose$ નું ફિશર પ્રોજેક્શન સૂત્ર કયું છે?

નીચેનામાંથી કયો મોનોસેકેરાઇડનો સમૂહ સુક્રોઝ બનાવે છે?

નીચેનામાંથી કયો કાર્બોહાઇડ્રેટ બધી જ વનસ્પતિ કોષદિવાલના બંધારણ માટે જરૂરી છે?

જો $\alpha-D-(+)$-ગ્લુકોઝને પાણીમાં ઓગાળીને થોડા કલાકો માટે રાખવામાં આવે,તો દ્રાવણમાં હાજર મુખ્ય ઘટક(કો) કયા છે?

ગ્લુકોઝને જ્યારે સૂકા $HCl$ વાયુની હાજરીમાં $CH_3OH$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તે $\alpha$ અને $\beta$-મિથાઈલ ગ્લુકોસાઈડ આપે છે કારણ કે તેમાં શું હોય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo