નીચેનામાંથી કયો પ્રક્રિયક નાઈટ્રાઈલ્સમાંથી એલિફેટિક આલ્ડિહાઈડની બનાવટ માટે વપરાય છે?

  • A
    $CS_2$ માં $CrO_2Cl_2$
  • B
    એસિટિક એનહાઈડ્રાઈડમાં $CrO_3$
  • C
    $SnCl_2, HCl$
  • D
    $Co, HCl$,નિર્જળ $AlCl_3$

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયાઓની શ્રેણીમાં નીપજ $Y$ ને ઓળખો.
$4-$નાઈટ્રોટોલ્યુઈન $\xrightarrow[(CH_3CO)_2O / CrO_3]{273-278 \ K} X$ $\xrightarrow{H_3O^{+} / \Delta} Y$

જ્યારે બેન્ઝોઈલ ક્લોરાઈડની પ્રક્રિયા ડાયમિથાઈલ કેડમિયમ સાથે કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

નીચેના રૂપાંતરણો કરવા માટે જરૂરી પ્રક્રિયકોના નામ આપો:
$(i)$ $\text{Hexan-}1\text{-ol}$ માંથી $\text{hexanal}$
$(ii)$ $\text{Cyclohexanol}$ માંથી $\text{cyclohexanone}$
$(iii)$ $p\text{-Fluorotoluene}$ માંથી $p\text{-fluorobenzaldehyde}$
$(iv)$ $\text{Ethanenitrile}$ માંથી $\text{ethanal}$
$(v)$ $\text{Allyl alcohol}$ માંથી $\text{propenal}$
$(vi)$ $\text{But-}2\text{-ene}$ માંથી $\text{ethanal}$

Difficult
View Solution

નીચેની પ્રતિક્રિયાઓની શ્રેણીમાં સંયોજન $X$ ને ઓળખો:

પ્રક્રિયા $RMgBr + HC(OEt)_3 \xrightarrow{Ether, H_3O^{+}} P$ માં, નીપજ $P$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo