વૉલ્ટાના વિદ્યુતકોષમાં વિદ્યુતવિભાજ્ય તરીકે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે?

  • A
    મંદ સલ્ફ્યુરિક ઍસિડ
  • B
    એમોનિયમ ક્લોરાઈડ
  • C
    સોડિયમ ક્લોરાઈડ
  • D
    કોપર સલ્ફેટ

Explore More

Similar Questions

બે બલ્બ $A$ અને $B$ નું રેટિંગ અનુક્રમે $90 \, W - 120 \, V$ અને $60 \, W - 120 \, V$ છે. તેમને $120 \, V$ ના સ્ત્રોત સાથે સમાંતર જોડવામાં આવે છે. દરેક બલ્બમાં વહેતો વિદ્યુતપ્રવાહ શોધો. કયો બલ્બ વધુ ઉર્જા વાપરશે?

બે લેમ્પ,જેમાંથી એક $220 \, V$ પર $100 \, W$ અને બીજો $220 \, V$ પર $60 \, W$ રેટિંગ ધરાવે છે,તેમને $220 \, V$ ના સપ્લાય સાથે સમાંતર જોડવામાં આવે છે. સપ્લાય લાઇનમાંથી ખેંચાતો કુલ વિદ્યુતપ્રવાહ શોધો.

Difficult
View Solution

વિદ્યુત પ્રવાહ માટેનું સૂત્ર $.....$ છે.

જૂલનો તાપીય નિયમ જણાવો.

$1$ વોલ્ટની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo