કયું વિધાન સાચું છે?

  • A
    આદર્શ વાયુ માટે $(\frac{dH}{dT})_p < (\frac{dE}{dT})_v$
  • B
    $(\frac{dH}{dT})_p + (\frac{dE}{dT})_v = \frac{R}{2}$
  • C
    આદર્શ વાયુ માટે $(\frac{dE}{dV})_T$ શૂન્ય છે
  • D
    આ તમામ

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયુનો એક નિશ્ચિત જથ્થો ત્રણ માર્ગો $1, 2$ અને $3$ દ્વારા અવસ્થા $A$ થી અવસ્થા $B$ સુધી વિસ્તરણ પામે છે. જો $w_1, w_2$ અને $w_3$ એ અનુક્રમે ત્રણ માર્ગો પર વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય હોય,તો:

નીચેનામાંથી કયો ગુણધર્મ તીવ્ર (intensive) ગુણધર્મ નથી?

$2 \ \text{mole}$ આદર્શ વાયુનું $300 \ K$ તાપમાને $1 \ L$ થી $10 \ L$ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ($kJ$ માં) .....$kJ$ છે.

પાણીનું બાષ્પીભવન એ

પદાર્થ માટે અચળ $P$ એ મોલર ઉષ્મા ક્ષમતા નીચેનામાંથી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo