નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $CrO$ બેઝિક છે,પરંતુ $Cr_2O_3$ ઉભયગુણી છે
  • B
    $Cd$ ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી
  • C
    $4d$ શ્રેણીના તત્વોના પરમાણુ કદ $3d$ શ્રેણીના અનુરૂપ તત્વો કરતા મોટા હોય છે
  • D
    $5d$ શ્રેણીના તત્વોના પરમાણુ કદ $4d$ શ્રેણીના અનુરૂપ તત્વો કરતા મોટા હોય છે

Explore More

Similar Questions

સંક્રાંતિ તત્વો ઉદ્દીપક તરીકે વર્તે છે કારણ કે....

$3d-$ ધાતુ આયનોની સ્થાયી સંકીર્ણ બનાવવાની વૃત્તિ શેના કારણે છે?

નીચેનામાંથી કયું રંગહીન હોઈ શકે છે?

$Sc \ (Z = 21)$ એ સંક્રાંતિ તત્વ છે પરંતુ $Zn \ (Z = 30)$ નથી,કારણ કે

સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનોની ઉદ્દીપકીય સક્રિયતા શેના કારણે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo