શિકારી (predator) ના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?

  • A
    શિકારીઓ વિવિધ પોષક સ્તરો વચ્ચે ઉર્જાના સ્થાનાંતરણ માટે વાહક તરીકે કાર્ય કરે છે.
  • B
    શિકારીઓ શિકારની વસ્તીને નિયંત્રણમાં રાખે છે.
  • C
    શિકારીઓ સમુદાયમાં જાતિઓની વિવિધતા જાળવી રાખે છે.
  • D
    શિકારીઓ હંમેશા તેમના શિકારનું અતિશય શોષણ કરે છે.

Explore More

Similar Questions

$h$ કર્ણ ધરાવતા કાટકોણ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું થાય?

એસીટીલીનનું ઓક્ઝેલિક એસિડમાં રૂપાંતર કરવા માટે વપરાતો પ્રક્રિયક કયો છે?

$\frac{dy}{dx} + y = e^x$ નો ઉકેલ શું છે?

મનુષ્યમાં ત્વચાના રંગનો વારસો એ શેનું ઉદાહરણ છે?

આપેલ છે કે,$a \alpha^2+2 b \alpha+c \neq 0$ અને સમીકરણોની સંહતિ
$\begin{aligned} & (a \alpha+b) x+a y+b z=0 \\ & (b \alpha+c) x+b y+c z=0 \\ & (a \alpha+b) y+(b \alpha+c) z=0\end{aligned}$
ને શૂન્યેતર ઉકેલ હોય,તો $a, b$ અને $c$ શેમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo