નાઈટ્રેટ આયન કસોટીના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી?

  • A
    $A$. બે દ્રાવણોના સંગમ સ્થાને ઘેરા બદામી રંગનું વલય બને છે.
  • B
    $B$. વલય નાઈટ્રોફેરસ સલ્ફેટ સંકીર્ણના કારણે બને છે.
  • C
    $C$. બદામી સંકીર્ણ $[Fe(H_2O)_5(NO)]SO_4$ છે.
  • D
    $D$. નાઈટ્રેટ ક્ષારને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરતા,આછા બદામી ધુમાડા ઉત્પન્ન થાય છે.

Explore More

Similar Questions

ક્ષારના સોડિયમ કાર્બોનેટ અર્ક (extract) માં સોડિયમ નાઈટ્રોપ્રસાઈડ ઉમેરવાથી બનતું $Na_4[Fe(CN)_5NOS]$,જે જાંબલી રંગનું સંકીર્ણ છે,તે કોની હાજરી સૂચવે છે $:$

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને અસાઇન કરો.
$BaSO_4 \downarrow + dil. HCl$ $(Excess)$ $\longrightarrow$ કોઈ પ્રક્રિયા નહીં

કયા આયનની કસોટીમાં ભૂખરા રંગનું વલય (Brown ring) જોવા મળે છે?

નીચેનામાંથી કયો પદાર્થ મંદ $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરીને $SO_2$ વાયુ મુક્ત કરે છે?

નીચેનામાંથી કયા એનાયનને જલીય દ્રાવણમાંથી અવક્ષેપન દ્વારા સરળતાથી દૂર કરી શકાતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo