ક્રેબ્સ ચક્ર માટે કયું વિધાન ખોટું છે?

  • A
    ચક્રમાં એક બિંદુ એવું છે જ્યાં $FAD^+$ નું $FADH_2$ માં રિડક્શન થાય છે.
  • B
    સક્સિનિલ $CoA$ નું સક્સિનિક એસિડમાં રૂપાંતર દરમિયાન,$GTP$ નો એક અણુ સંશ્લેષિત થાય છે.
  • C
    આ ચક્ર એસિટિલ ગ્રુપ (એસિટિલ $CoA$) નું પાયરુવિક એસિડ સાથે સંઘનન થઈ સાઇટ્રિક એસિડ બનવાથી શરૂ થાય છે.
  • D
    ચક્રમાં ત્રણ બિંદુઓ એવા છે જ્યાં $NAD^+$ નું $NADH + H^+$ માં રિડક્શન થાય છે.

Explore More

Similar Questions

કયું મધ્યવર્તી સંયોજન એમિનો એસિડના સંશ્લેષણમાં સામેલ છે?

ક્રેબ્સચક્રની શરૂઆત કઈ પ્રક્રિયા સાથે થાય છે?

$Krebs$ ચક્રમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

કણાભસૂત્રીય આધારકમાં થતી આપેલી પ્રક્રિયા માટે સાચો વિકલ્પ શોધો:-

નીચેના રૂપાંતરણ માટે કયા ઉત્સેચકની જરૂર પડે છે?
પાયરુવિક એસિડ + $CoA + NAD^+ \longrightarrow$ એસિટિલ $CoA + CO_2 + NADH + H^+$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo