ડ્રાય સેલ (કોષ) માં કયો પદાર્થ રિડક્શન પામે છે?

  • A
    $NH_4^{+}$
  • B
    ગ્રેફાઇટ
  • C
    $MnO_2$
  • D
    $Zn$

Explore More

Similar Questions

એક સામાન્ય ફ્યુઅલ સેલ (બળતણ કોષ) માં,પ્રક્રિયક $(R)$ અને નીપજ $(P)$ શું છે?

લેડ સ્ટોરેજ બેટરીમાં વપરાતો એસિડ કયો છે?

નીચેના ચાર દ્રાવણો અલગ-અલગ બીકરમાં રાખવામાં આવ્યા છે અને દરેક બીકરમાં કોપર ધાતુના ટુકડા મૂકવામાં આવે છે. કયું દ્રાવણ થોડા સમય પછી વાદળી રંગનું બનશે?

Difficult
View Solution

$H_2 - O_2$ ફ્યુઅલ સેલના કાર્બન સળિયાને ડુબાડવા માટે નીચેનામાંથી કયા ગરમ જલીય દ્રાવણનો ઉપયોગ થાય છે?

એનોડ પર $......$ અને કૅથોડ પર $......$ પ્રક્રિયા થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo