ક્રોમિયમ અને મેંગેનીઝ જેવી ધાતુઓના ઓક્સાઈડનું રાસાયણિક રિડક્શન કરીને ધાતુ મેળવવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે?

  • A
    કાર્બન
  • B
    કાર્બન મોનોક્સાઈડ
  • C
    એલ્યુમિનિયમ
  • D
    ઝીંક

Explore More

Similar Questions

એમોનિયા $(NH_3)$ શું છે?

નીચેનામાંથી કઈ ધાતુઓ કુદરતમાં મુક્ત અવસ્થામાં જોવા મળે છે?
$(i)$ $Au$
$(ii)$ $Cu$
$(iii)$ $Ag$
$(iv)$ $Fe$

ભૂંજન (Roasting) પ્રક્રિયા દરમિયાન સંકેન્દ્રિત કાચી ધાતુમાં શો ફેરફાર થાય છે?

કઈ ધાતુને ઊંચા તાપમાને ગરમ કરતાં તે આંખને આંજી નાખે તેવા સફેદ પ્રકાશ સાથે સળગે છે?

$(i)$ નીચેની ધાતુઓને તેમની ઘટતી સક્રિયતાના ક્રમમાં ગોઠવો: એલ્યુમિનિયમ, સોનું, સોડિયમ, કોપર.
$(ii)$ એલ્યુમિનિયમ પાવડરની મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે ગરમ કરવાથી થતી પ્રક્રિયા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo