રુધિર કોષોના વિશ્લેષણ માટે રુધિરને ગંઠાઈ જતું અટકાવવા માટે આપેલા વિકલ્પોમાંથી કઈ ટેસ્ટ ટ્યુબનો ઉપયોગ થતો નથી?

  • A
    હેપરિનયુક્ત ટેસ્ટ ટ્યુબ
  • B
    કેલ્શિયમ બાયકાર્બોનેટયુક્ત ટેસ્ટ ટ્યુબ
  • C
    સોડિયમ ઓક્ઝલેટયુક્ત ટેસ્ટ ટ્યુબ
  • D
    રૂમ ટેમ્પરેચર (ઓરડાના તાપમાન) પર રાખેલી ટેસ્ટ ટ્યુબ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા માનવ અંગમાં જૂના અને ઘસાઈ ગયેલા $RBC$ (રક્તકણો) નાશ પામે છે?

બરોળના બૃહદ ભક્ષકકોષો (macrophages) નીચેનામાંથી કયા છે?

હિમોગ્લોબિનનું આયર્ન-મુક્ત સંયોજન કયું છે?

કયા પ્રકારના શ્વેતકણો હિસ્ટેમાઈન અને ઍન્ટિ-કોએગ્યુલન્ટ હિપેરીનના સ્રાવ સાથે સંકળાયેલા છે?

રુધિરવાહિનીમાં રુધિરના ગંઠાઈ જવાની પ્રક્રિયાને અટકાવતું પ્રોટીન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo