$H_2S$ અણુમાં કયા પ્રકારનો બંધ હાજર હોય છે?

  • A
    આયનીય બંધ
  • B
    સહસંયોજક બંધ
  • C
    સવર્ગ સહસંયોજક બંધ
  • D
    આ ત્રણેય

Explore More

Similar Questions

$25\,^oC$ તાપમાને હાઈડ્રોજન ક્લોરાઈડ શું છે?

ક્લોરિન અણુની સહસંયોજક બંધ લંબાઈ $1.98 \mathring{A}$ છે. ક્લોરિન પરમાણુની સહસંયોજક ત્રિજ્યા ($\mathring{A}$ માં) $........$ છે.

$H_{2}O$ અને $CCl_{4}$ માં સહસંયોજક બંધની સંખ્યા જણાવો અને તેમની બંધારણીય રચના તથા લુઈસ રચના દર્શાવો.

Difficult
View Solution

$BCl_3$ એ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવતો નથી પરંતુ $BH_3$ એ ડાયમર $(B_2H_6)$ તરીકે અસ્તિત્વ ધરાવે છે,કારણ કે -

નીચેના અણુઓની જોડીઓ વચ્ચેની લૂઇસ બંધારણની રચનામાં તફાવત સ્પષ્ટ કરો:
$(i)$ $BCl_3$ અને $BH_3$
$(ii)$ $BeCl_2$ અને $BeH_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo