લેડ સ્ટોરેજ બેટરીને ચાર્જ કરતી વખતે,

  • A
    એનોડ પરનું $PbSO_{4}$ એ $Pb$ માં રિડક્શન પામે છે
  • B
    કેથોડ પરનું $PbSO_{4}$ એ $Pb$ માં રિડક્શન પામે છે
  • C
    કેથોડ પરનું $PbSO_{4}$ એ $Pb$ માં ઓક્સિડેશન પામે છે
  • D
    એનોડ પરનું $PbSO_{4}$ એ $PbO_{2}$ માં ઓક્સિડેશન પામે છે

Explore More

Similar Questions

......... ની મદદથી પ્રકાશનું વીજળીમાં રૂપાંતર કરી શકાય છે.

ડેનિયલ કોષમાં થતી રેડોક્ષ પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું રૂપાંતરણ શું છે?

હાઇડ્રોજન-ઓક્સિજન ફ્યુઅલ સેલની કાર્યપદ્ધતિ દરમિયાન નીચેનામાંથી કઈ સ્પીસીઝ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?

નીચેના માટે પ્રક્રિયાઓ લખો:
$1.$ લેડ સ્ટોરેજ સેલની ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ.
$2.$ $Ni-Cd$ સેલની કોષ પ્રક્રિયા.
$3.$ મર્ક્યુરી સેલની એનોડ,કેથોડ અને કુલ પ્રક્રિયા.

Difficult
View Solution

ડ્રાય સેલ (dry cell) માટે ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo