જ્યારે ભારતની વસ્તી વિશ્વની $15\%$ છે,ત્યારે તેનો વાર્ષિક ઉર્જા વપરાશ માત્ર કેટલો છે ($\%$ માં)?

  • A
    $0.2$
  • B
    $2$
  • C
    $10$
  • D
    $25$

Explore More

Similar Questions

ઉર્જા વાવેતર (energy plantation) માટે પસંદ કરવામાં આવતી પ્રજાતિ કેવી ન હોવી જોઈએ?

નીચેનામાંથી કઈ વનસ્પતિને પેટ્રોલિયમ પ્લાન્ટ ગણવામાં આવતી નથી?

કઈ વનસ્પતિનો રસ ડીઝલ ઓઈલ માટે સારો વિકલ્પ માનવામાં આવે છે?

પેટ્રોક્રોપનું ઉદાહરણ . . . . . . છે.

લાકડામાંથી મહત્તમ ઉર્જા મેળવવી શેના દ્વારા શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo