જ્યારે આપણે રીસીવર વડે કોઈ ચોક્કસ બ્રોડકાસ્ટ સ્ટેશનને ટ્યુન કરીએ છીએ,ત્યારે આપણે વાસ્તવમાં શું કરીએ છીએ?

  • A
    લોકલ ઓસિલેટરની આવૃત્તિ બદલીએ છીએ
  • B
    પકડવામાં આવતા રેડિયો સિગ્નલની આવૃત્તિ બદલીએ છીએ
  • C
    એન્ટેનાને ટ્યુન કરીએ છીએ
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

આધુનિક ઓપ્ટિકલ ફાઈબર કોમ્યુનિકેશન નેટવર્કમાં કેરિયર તરંગોની તરંગલંબાઈ ........ $nm$ ની નજીક હોય છે.

$1.5 MHz$ ની આવૃત્તિ ધરાવતું કેરિયર સિગ્નલ $50 V$ ઍમ્પ્લિટ્યુડ ધરાવે છે. તેને $10 kHz$ ની આવૃત્તિવાળા મોડ્યુલેટિંગ તરંગ દ્વારા $50 \%$ મોડ્યુલેશન ઇન્ડેક્સ સાથે ઍમ્પ્લિટ્યુડ મોડ્યુલેટ કરવામાં આવે છે. $LSB$ અને $USB$ ની આવૃત્તિઓ કેટલી હશે?

જ્યારે આપાતકોણનું મૂલ્ય $74^{\circ}$ હોય,ત્યારે $F$ સ્તરની ક્રાંતિ આવૃતિ $50 \text{ MHz}$ છે. તો મહત્તમ ઉપયોગી આવૃતિ $(MUF)$ $\text{ MHz}$ માં કેટલી હશે ($.5$ માં)?

Difficult
View Solution

ઓપ્ટિકલ ફાઇબર દ્વારા ટેલિકોમ્યુનિકેશનનો વિચાર કરો. નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

ગ્રાઉન્ડ વેવ (ભૂ-તરંગો) કઈ દિશામાં ધ્રુવીભૂત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo