ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્રની શોધ કોણે કરી હતી?

  • A
    વોટસન અને ક્રિક
  • B
    હેન્સ ક્રેબ્સ
  • C
    મેલ્વિન કેલ્વિન
  • D
    મેયરહોફ

Explore More

Similar Questions

ક્રેબ્સ ચક્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

$TCA$ ચક્રમાં સક્સિનાઈલ $CoA$ નું સક્સિનિક એસિડમાં રૂપાંતરણ કરવા માટે નીચેનામાંથી શું જરૂરી છે?

Difficult
View Solution

કયું મધ્યવર્તી સંયોજન એમિનો એસિડના સંશ્લેષણમાં સામેલ છે?

$A -$ $TCA$ ચક્ર એસિટિલ ગ્રુપનું $OAA$ અને પાણી સાથે સંઘનન થઈ સાઇટ્રિક એસિડ બનવાથી શરૂ થાય છે.
$R -$ ક્રેબ્સ ચક્ર કોષના કોષરસમાં થાય છે.

ક્રેબ્સ ચક્ર માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo