સમગ્ર સ્થિત-વિદ્યુતશાસ્ત્ર (electrostatics) કોનું પરિણામ છે?

  • A
    કુલંબનો નિયમ
  • B
    ગોસનો નિયમ
  • C
    ફેરાડેનો નિયમ
  • D
    એમ્પીયરનો નિયમ

Explore More

Similar Questions

$10 \, mg$ દળ ધરાવતા બે નાના ગોળાઓને $0.5 \, m$ લાંબા દોરા વડે એક બિંદુએથી લટકાવવામાં આવ્યા છે. તેઓ સમાન રીતે વીજભારિત છે અને એકબીજાને $0.20 \, m$ ના અંતરે અપાકર્ષે છે. દરેક ગોળા પરનો વીજભાર $\frac{a}{21} \times 10^{-8} \, C$ છે. $a$ નું મૂલ્ય ...... થશે. [આપેલ છે $g = 10 \, ms^{-2}$]

બે સમાન વિદ્યુતભારો $Q$ ને જોડતી રેખાના મધ્યબિંદુ પર એક વિદ્યુતભાર $q$ મૂકવામાં આવે છે. જો $q$ નું મૂલ્ય નીચેનામાંથી કેટલું હોય તો ત્રણેય વિદ્યુતભારોની તંત્ર સંતુલનમાં રહેશે?

$+6 \mu C$ અને $+9 \mu C$ ના વિદ્યુતભારો ધરાવતા બે ગોળાઓ $d$ અંતરે રહેલા છે અને તેમની વચ્ચે $F$ જેટલું અપાકર્ષણ બળ લાગે છે. જ્યારે બંને ગોળાઓને $-3 \mu C$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે અને તેમને પહેલા જેટલા જ અંતરે રાખવામાં આવે,ત્યારે નવું અપાકર્ષણ બળ કેટલું હશે?

બે નાના ગોળાઓ કે જેમના પર અચળ વિદ્યુતભાર છે,તેમની વચ્ચે લાગતા બળોનો ગુણોત્તર $(a)$ હવામાં અને $(b)$ $K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં કેટલો થાય?

કુલંબના નિયમ અનુસાર,નીચેની આકૃતિ માટે કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo