$Rh^+$ પતિ અને $Rh^-$ પત્નીના પ્રથમ સંતાનમાં એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસ (erythroblastosis foetalis) કેમ જોવા મળતું નથી?

  • A
    માતાના રુધિરમાં $Rh$ એન્ટિજનની ગેરહાજરીને કારણે
  • B
    માતાના રુધિરમાં $Rh$ એન્ટિબોડીઝની હાજરીને કારણે
  • C
    માતાના રુધિરમાં $Rh$ એન્ટિબોડીઝની ગેરહાજરીને કારણે
  • D
    $(a)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સ્થિતિ એરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસ (Erythroblastosis fetalis) માટે જવાબદાર છે?

$Rh^+$ પતિ અને $Rh^-$ પત્નીની અનુગામી ગર્ભાવસ્થામાં એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસને કેવી રીતે અટકાવી શકાય છે?

$ABO$ રુધિરજૂથનું વર્ગીકરણ શેના પર આધારિત છે?

નીચેનામાંથી કયું રુધિર પ્રોટીન છે?

જો બાળકનું રૂધિરજૂથ $AB$ હોય અને પિતાનું રૂધિરજૂથ $B$ હોય,તો માતાનું રૂધિરજૂથ કયું ન હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo