રબરને ઇલાસ્ટોમર્સ (elastomers) શા માટે કહેવામાં આવે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રબરને ઇલાસ્ટોમર્સ કહેવામાં આવે છે કારણ કે તેમની પોલિમર શૃંખલાઓ વચ્ચે આકર્ષણના નિર્બળ આંતરઆણ્વીય બળો હોય છે. આ નિર્બળ બળો પોલિમરને ખેંચવાની ક્ષમતા આપે છે. જ્યારે બળ લગાડવામાં આવે છે ત્યારે તેઓ પોતાનો આકાર બદલે છે અને બળ દૂર કરવાથી,શૃંખલાઓ વચ્ચેના ક્રોસ-લિંક્સને કારણે તેઓ તેમનો મૂળ આકાર પાછો મેળવે છે.

Explore More

Similar Questions

Buna-$N$ સિન્થેટિક રબર એ કોનું કોપોલિમર છે?

ઇથિલિનની $273 \ K$ તાપમાને ઠંડા, મંદ આલ્કલાઇન $KMnO_4$ સાથેની પ્રક્રિયાથી સંયોજન '$P$' મળે છે. આ સંયોજન નીચેનામાંથી કોની સાથે પોલીમરાઇઝેશન પામીને ડેક્રોન આપે છે?

નોવોલેક પોલીમરનું દળ $963 \ g$ છે. તેમાં રહેલા મોનોમર એકમોની સંખ્યા $......$ છે.

સેલ્યુલોઝ,પોલી(વિનાઈલ ક્લોરાઈડ),નાયલોન અને કુદરતી રબર પૈકી,કયા પોલીમરમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ સૌથી નબળું હોય છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ $(Q)$ નો ઉપયોગ શેના નિર્માણ માટે થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo