ઘન પદાર્થો સખત (rigid) કેમ હોય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઘન પદાર્થોમાં રહેલા આંતરઆણ્વીય આકર્ષણ બળો ખૂબ જ પ્રબળ હોય છે. ઘન પદાર્થના ઘટક કણોના સ્થાન નિશ્ચિત હોય છે અને તેઓ તેમના મધ્યસ્થ સ્થાનથી ગતિ કરી શકતા નથી. તેઓ ફક્ત તેમના મધ્યસ્થ સ્થાનની આસપાસ દોલન કરી શકે છે. આ કારણોસર ઘન પદાર્થો સખત હોય છે.

Explore More

Similar Questions

સ્ફટિકમય ઘન પદાર્થો $......$ ધરાવે છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$n-$પ્રકારના સેમિકન્ડક્ટર મેળવવા માટે,સિલિકોનમાં ઉમેરવામાં આવતી અશુદ્ધિમાં નીચેનામાંથી કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોવા જોઈએ?

અસ્ફટિકમય ઘન પદાર્થો માટે નીચેનાં વિધાનોને અનુલક્ષીને $T$ (True) કે $F$ (False) સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ તેઓ તાપમાનના ગાળા દરમિયાન નરમ પડે છે.
$(2)$ તેમની વિદ્યુતવાહકતા અને ઉષ્મીય વાહકતા જેવા ભૌતિક ગુણધર્મો બધી દિશાઓમાં સમાન હોય છે.
$(3)$ તેમના કણોની ગોઠવણી અવ્યવસ્થિત હોય છે.
$(4)$ તેઓ સખત હોય છે અને દબાણની ઓછી અસર થાય છે.

$Si$ ને $B$ $(Al, Ga)$ સાથે ડોપિંગ કરવાથી કેવા પ્રકારનો અર્ધવાહક મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo