એક જ સમૂહમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન કેમ હોય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે.
એક જ સમૂહમાં રહેલા તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે.
તેથી,એક જ સમૂહમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે.

Explore More

Similar Questions

કોલમ $A$ માં આપેલા ઓક્સાઈડને કોલમ $B$ માં આપેલા તેના ગુણધર્મ સાથે જોડો.
કોલમ $A$ કોલમ $B$
$(i) \; Na_{2}O$ $(a) \; {\text{તટસ્થ}}$
$(ii) \; Al_{2}O_{3}$ $(b) \; {\text{બેઝિક}}$
$(iii) \; N_{2}O$ $(c) \; {\text{એસિડિક}}$
$(iv) \; Cl_{2}O_{7}$ $(d) \; {\text{ઉભયગુણી}}$

નીચેનામાંથી કયા વિકલ્પમાં બધી જોડીઓ સાચી છે?

વિધાનો $(I-IV)$ પૈકી,સાચા વિધાનો કયા છે?
$(I)$ $Mg$ ની સરખામણીમાં $Be$ ની પરમાણ્વીય ત્રિજ્યા નાની છે.
$(II)$ $Be$ ની આયનીકરણ એન્થાલ્પી $Al$ કરતા વધારે છે.
$(III)$ $Be$ નો વીજભાર/ત્રિજ્યાનો ગુણોત્તર $Al$ કરતા વધારે છે.
$(IV)$ $Be$ અને $Al$ બંને મુખ્યત્વે સહસંયોજક સંયોજનો બનાવે છે.

નીચેના એસિડમાંથી,સૌથી પ્રબળ એસિડ કયો છે?

$Zr, Cd, Sn, Sr$ ના ધાત્વીય ગુણધર્મોના સંદર્ભમાં સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયું સૌથી વધુ વિદ્યુત-ધન (electropositive) તત્વની ઇલેક્ટ્રોનિક રચના દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo