મંદન કરવાથી $CH_3COOH$ ની $\Lambda_m$ માં ઝડપથી વધારો થાય છે,જ્યારે $CH_3COONa$ ની $\Lambda_m$ માં ધીમે ધીમે વધારો થાય છે,શા માટે?

  • A
    $CH_3COOH$ એ નિર્બળ વિદ્યુતવિભાજ્ય છે,જ્યારે $CH_3COONa$ એ પ્રબળ વિદ્યુતવિભાજ્ય છે.
  • B
    $CH_3COOH$ એ પ્રબળ વિદ્યુતવિભાજ્ય છે,જ્યારે $CH_3COONa$ એ નિર્બળ વિદ્યુતવિભાજ્ય છે.
  • C
    બંને નિર્બળ વિદ્યુતવિભાજ્ય છે.
  • D
    બંને પ્રબળ વિદ્યુતવિભાજ્ય છે.

Explore More

Similar Questions

કઈ ધાતુ તેના ક્ષારના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા મેળવી શકાતી નથી $:$

ક્લોરિનનું ઉત્પાદન શેમાંથી કરી શકાય છે?

$NaCl$ ના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન, કેથોડ પર કઈ નીપજ મળે છે?

વિધાન : પાણીના વિદ્યુતવિભાજન પહેલાં થોડા પ્રમાણમાં એસિડ અથવા આલ્કલી ઉમેરવામાં આવે છે.
કારણ : શુદ્ધ પાણી નિર્બળ વિદ્યુતવિભાજ્ય છે.

બ્રાઈન દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન કઈ નીપજ મળતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo