કર્ણકો (atria) ની તુલનામાં ક્ષેપકો (ventricles) ની દીવાલ શા માટે જાડી હોય છે?

  • A
    વધારે રુધિરનો સંગ્રહ કરવા માટે
  • B
    શરીરના વિવિધ અંગો સુધી રુધિર પંપ કરવા માટે
  • C
    રુધિરને પાછું વહેતું અટકાવવા માટે
  • D
    ફેફસાંમાંથી રુધિર મેળવવા માટે

Explore More

Similar Questions

$(a)$ જઠરમાંથી આવતા ખોરાકની પ્રકૃતિ કેવી હોય છે?
$(b)$ નાના આંતરડામાં જોવા મળતા કોઈપણ બે રચનાત્મક ફેરફારો જણાવો જે ખોરાકના શોષણમાં મદદ કરે છે.

જો જઠર ગ્રંથિઓ દ્વારા શ્લેષ્મ (mucus)નો સ્ત્રાવ ન થાય તો શું થશે?

Difficult
View Solution

પ્રકાશસંશ્લેષણનું સમીકરણ દર્શાવો. પ્રકાશસંશ્લેષણમાં સમાવિષ્ટ તબક્કાઓ સમજાવો. રણની વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણના તબક્કાઓ કઈ રીતે અલગ હોય છે?

પાચિત ખોરાકનું શોષણ મુખ્યત્વે નાના આંતરડામાં શા માટે થાય છે?

સમૂહ $(A)$ ને સમૂહ $(B)$ સાથે જોડો:
સમૂહ $(A)$સમૂહ $(B)$
$(a)$ સ્વયંપોષી પોષણ$(i)$ જળો
$(b)$ વિષમપોષી પોષણ$(ii)$ પેરામીશિયમ
$(c)$ પરોપજીવી પોષણ$(iii)$ હરણ
$(d)$ અન્નધાનીમાં પાચન$(iv)$ લીલી વનસ્પતિ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo