થાયરોક્સિનને અંતઃસ્ત્રાવ (hormone) ગણવામાં આવે છે,ઉત્સેચક (enzyme) નહીં,શા માટે?

  • A
    તે અલ્પ માત્રામાં સ્ત્રવિત થાય છે.
  • B
    તે પોલીપેપ્ટાઈડ નથી.
  • C
    તેની કોઈ ખાસ અસર હોતી નથી.
  • D
    તે સીધું રુધિરમાં ઠાલવવામાં આવે છે.

Explore More

Similar Questions

............ રક્તકણોના નિર્માણની પ્રક્રિયાને ટેકો આપે છે.

કેલ્સિટોનિન રુધિરમાં કેલ્શિયમનું સ્તર ઘટાડે છે. આ કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

આપેલા વિધાનો વાંચો $:$
$(A)$ ગર્ભાવસ્થા દરમિયાન હાઈપોથાઈરોડિઝમ વધતા બાળકના ખામીયુક્ત વિકાસ અને પરિપક્વતાનું કારણ બને છે.
$(B)$ થાયરોક્સિનને ગૌણ સંદેશાવાહકની જરૂર હોતી નથી.
$(C)$ થાયરોક્સિન બેઝલ મેટાબોલિક રેટ $(BMR)$ ના નિયમનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
$(D)$ થાયરોક્સિનનો અતિસ્ત્રાવ ઇમ્યુનોડેફિસિયન્સી (રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો) પેદા કરી શકે છે.
ઉપરનામાંથી કેટલા વિધાનો સાચા છે?

'એક્સોપ્થેલમિક ગોઇટર' $(Grave's\,disease)$ શેના કારણે થાય છે?

$A -$ થાઇરોઇડ ગ્રંથિ થાઇરોકેલ્સિટોનિન $(TCT)$ નામનું પ્રોટીન અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે,જે રુધિરમાં કેલ્શિયમનું સ્તર નિયંત્રિત કરે છે.
$R - TCT$ એ હાઇપરકેલ્સિમિક અંતઃસ્ત્રાવ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo