$A.C.$ સપ્લાયની આવૃત્તિમાં ક્રમશઃ વધારો થતાં,$LCR$ શ્રેણી પરિપથનો ઈમ્પીડન્સ (અડચણ)

  • A
    વધે છે.
  • B
    ઘટે છે.
  • C
    અચળ રહે છે.
  • D
    પહેલા ઘટે છે,ન્યૂનતમ બને છે અને પછી વધે છે.

Explore More

Similar Questions

શ્રેણી $LCR$ સર્કિટમાં અનુનાદ (resonance) સમયે,વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત (phase difference) કેટલો હોય છે?

$100 \, \Omega$ અવરોધ ધરાવતો $L-C-R$ શ્રેણી પરિપથ $100 \, V$ અને $300 \, rad/s$ કોણીય આવૃત્તિ ધરાવતા $ac$ ઉદગમ સાથે જોડાયેલ છે. જ્યારે કેપેસીટર દૂર કરવામાં આવે છે, ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $45^{\circ}$ પાછળ રહે છે. જ્યારે ઇન્ડક્ટર દૂર કરવામાં આવે છે, ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $45^{\circ}$ આગળ રહે છે. પરિપથમાં વહેતો પ્રવાહ ... $A$ હશે.

Difficult
View Solution

એક $110 \; V, 50 \; Hz$ ના $AC$ ઉદ્ગમને પરિપથમાં (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) જોડવામાં આવેલ છે. પરિપથમાં અનુનાદ સમયે $55 \; \Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ $\dots \; A$ હશે.

ચલ-આવૃત્તિ ધરાવતા a.c. વોલ્ટેજ સ્ત્રોતનો ઉપયોગ કરીને, આપેલ $LCR$ સર્કિટમાં માપવામાં આવેલ મહત્તમ પ્રવાહ $V = 5 \sin(100t)$ માટે $50 \text{ mA}$ છે. $L$ અને $R$ ના મૂલ્યો આકૃતિમાં દર્શાવેલ છે. વપરાયેલ કેપેસિટર $(C)$ નું કેપેસિટન્સ . . . . . . $\mu\text{F}$ છે.

નીચે આપેલા આલેખોમાંથી,કયો આલેખ $LC$ સમાંતર રેઝોનન્ટ સર્કિટ માટે સાચો સંબંધ (ગ્રાફિકલ રજૂઆત) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo