મંદન સાથે દ્રાવણની વાહકતા $—$

  • A
    વધે છે
  • B
    ઘટે છે
  • C
    સમાન રહે છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$CaF_2$ ના સંતૃપ્ત દ્રાવણ માટે,સાચો સંબંધ પસંદ કરો-

જો $0.02 \text{ M}$ $KI$ દ્રાવણની વાહકતા $4.37 \times 10^{-4} \text{ }\Omega^{-1} \text{cm}^{-1}$ હોય, તો તેની મોલર વાહકતા કેટલી થાય?

વિવિધ વિદ્યુતવિભાજ્યો ($NaCl$,$HCl$ અને $NH_4OH$) ની મોલર વાહકતા અને $\sqrt{C}$ ($mol \ L^{-1}$ માં) વચ્ચે આલેખ દોરવામાં આવ્યો છે. વક્રો $I$,$II$ અને $III$ માટે સાચી ગોઠવણી ઓળખો.

$298 \ K$ તાપમાને $NaCl$ માટે $\Lambda _m^o$ નું મૂલ્ય શું છે?

$25^{\circ} C$ તાપમાને $KCl$ ના સેન્ટિમોલર દ્રાવણની વાહકતા $0.0210 \, \Omega^{-1} cm^{-1}$ છે અને તે દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $25^{\circ} C$ તાપમાને $60 \, \Omega$ છે. કોષ અચળાંકનું મૂલ્ય $......... \, cm^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo