ઓક્ઝેલિક એસિડ સાથે,ગ્લિસરોલ $260\,^\circ C$ તાપમાને શું આપે છે?

  • A
    એલાઈલ આલ્કોહોલ
  • B
    ગ્લિસરીલ મોનો-ઓક્ઝેલેટ
  • C
    ફોર્મિક એસિડ
  • D
    ગ્લિસરાલ્ડિહાઈડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વિતીયક મુક્ત મૂલક (secondary free radical) દ્વારા આગળ વધે છે?

$2,3$-dimethylbut-$2$-ene જ્યારે બ્રોમીન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એક સંયોજન બનાવે છે જે આલ્કોહોલિક $KOH$ સાથે ગરમ કરવા પર નીચે મુજબની મુખ્ય નીપજ આપે છે.

નીચેનામાંથી કયો આલ્કીન,$KMnO_4$ દ્વારા મંદ $H_2SO_4$ માં ઓક્સિડેશન પામીને એડિપિક એસિડ બનાવે છે?

$1-$ફિનાઇલબ્યુટ$-1-$ઈનનું ઓઝોનોલિસિસ કરવાથી શું મળે છે?

$RCH = CH_2$ ની પ્રક્રિયા $B_2H_6$ સાથે અને ત્યારબાદ આલ્કલાઇન $H_2O_2$ સાથે ઓક્સિડેશન કરવાથી કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo