પ્રોટોનિક એસિડના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $PH_3$ એ $NH_3$ કરતા વધુ બેઝિક છે
  • B
    $PH_3$ એ $NH_3$ કરતા ઓછું બેઝિક છે
  • C
    $PH_3$ અને $NH_3$ સમાન રીતે બેઝિક છે
  • D
    $PH_3$ ઉભયગુણી છે જ્યારે $NH_3$ બેઝિક છે

Explore More

Similar Questions

નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડમાંથી નીચેનામાંથી કયું એક નિર્બળ બેઇઝ છે?

બે રંગહીન વાયુઓને મિશ્ર કરતા,ઘેરો કથ્થઈ રંગ જોવા મળે છે. તે વાયુઓ કયા છે?

ગેલેના $(PbS)$ ની $HNO_3$ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતો વાયુ કયો છે?

કયો ઓક્સાઇડ રિડક્શનકર્તા તરીકે વર્તતો નથી?

$300^{\circ} C$ થી નીચે તાપીય વિઘટન પર $N_2$ વાયુ ઉત્પન્ન કરતા સંયોજન(ઓ) કયા છે?
$A. NH_4NO_3$
$B. (NH_4)_2Cr_2O_7$
$C. Ba(N_3)_2$
$D. Mg_3N_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo