સામાન્ય વ્યક્તિના રુધિરના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ધમનીઓની તુલનામાં,શિરાઓ ઓછી સંખ્યામાં હોય છે અને કોઈપણ સમયે શરીરનું ઓછું રુધિર ધરાવે છે.
  • B
    રુધિર કોષો રુધિરના કુલ કદના લગભગ $70$ ટકા ભાગ બનાવે છે.
  • C
    શ્વેત કણો $(WBC)$ માત્ર લસિકા ગાંઠો દ્વારા જ બને છે.
  • D
    રુધિરમાં $WBC$ કરતા ત્રાકકણો (platelets) ની સંખ્યા વધુ હોય છે.

Explore More

Similar Questions

માનવ રુધિર પ્લાઝ્મામાં રહેલા ગ્લોબ્યુલિન મુખ્યત્વે શેમાં સંકળાયેલા છે?

માનવ વસતિમાં કેટલા ટકા વ્યક્તિઓમાં $Rh$ એન્ટીજન જોવા મળે છે ($,\%$ માં)?

પ્લાઝ્માનું માધ્યમ કેવું હોય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. ફાઈબ્રીનોજન$I$. રુધિર જામી જવા માટે જરૂરી
$Q$. ગ્લોબ્યુલિન્સ$II$. આસૃતિ નિયમનમાં ઉપયોગી
$R$. આલ્બ્યુમિન્સ$III$. રક્ષણાત્મક તંત્ર સાથે સંકળાયેલ

ચેપના સ્થળે સૌપ્રથમ પહોંચતા ગ્રાન્યુલોસાઇટ (કણિકામય શ્વેતકણ) કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo