દ્વિનામી નામકરણના સંદર્ભમાં, ખોટું વિધાન ઓળખો.

  • A
    જૈવિક નામો સામાન્ય રીતે લેટિનમાં હોય છે અને ઇટાલિક્સમાં લખાય છે.
  • B
    નામમાં પ્રથમ શબ્દ જાતિવાચક નામ (specific epithet) દર્શાવે છે અને બીજો ઘટક પ્રજાતિ (genus) દર્શાવે છે.
  • C
    નામના બંને શબ્દોને હાથે લખતી વખતે અલગ-અલગ રેખાંકિત કરવામાં આવે છે.
  • D
    પ્રથમ શબ્દ કેપિટલ અક્ષરથી શરૂ થાય છે, જ્યારે બીજો શબ્દ સ્મોલ અક્ષરથી શરૂ થાય છે.

Explore More

Similar Questions

કેટલાક પ્રાણીઓના સામાન્ય નામ કોલમ-$I$ માં આપેલા છે. તેમના વૈજ્ઞાનિક નામ કોલમ-$II$ માં લખો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ વાઘ...........
$(B)$ મોર...........
$(C)$ ઘરમાખી...........

ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે?

કોણે સૌપ્રથમ વખત વૈજ્ઞાનિક અભિગમના આધારે સજીવોનું વર્ગીકરણ કર્યું હતું?

વનસ્પતિને તેમના બાહ્યાકાર લક્ષણોને આધારે વર્ગીકૃત કરનાર વૈજ્ઞાનિક ..... છે.

$ICBN$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo