નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનિક રચના ધરાવતા પરમાણુની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય છે?

  • A
    $1s^2 \ 2s^2 \ 2p^3$
  • B
    $1s^2 \ 2s^2 \ 2p^5 \ 3s^1$
  • C
    $1s^2 \ 2s^2 \ 2p^6$
  • D
    $1s^2 \ 2s^2 \ 2p^5$

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?

તમે એ હકીકતને કેવી રીતે સમજાવશો કે સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મેગ્નેશિયમ કરતા ઓછી છે,પરંતુ તેની બીજી આયનીકરણ એન્થાલ્પી મેગ્નેશિયમ કરતા વધારે છે?

Difficult
View Solution

તત્વો $X, Y$ અને $Z$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $19, 37$ અને $55$ છે. તેમના વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કઈ ઇલેક્ટ્રોનિક રચના ન્યૂનતમ પ્રથમ આયનીકરણ ઉર્જા દર્શાવે છે?

મુખ્ય સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં નીચે તરફ જતાં ઘટવા માટેના વિવિધ પરિબળો કયા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo