સાબુના પરપોટાની ત્રિજ્યા $3\, cm$ થી વધારીને $5\, cm$ કરવા માટે કરવું પડતું કાર્ય આશરે કેટલું હશે ($\pi \,mJ$ માં)? (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $= 0.03\, Nm^{-1}$)

  • A
    $2$
  • B
    $0.4$
  • C
    $4$
  • D
    $0.2$

Explore More

Similar Questions

$CE$ સર્કિટના ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો ફેઝ તફાવત .......$^o$ છે.

સ્નાયુ સંકોચન દરમિયાન ક્રોસ-બ્રિજ પ્રવૃત્તિ માટે માયોસિનના સક્રિય સ્થાનોને ખુલ્લા કરવા માટે જવાબદાર આયનનું નામ જણાવો.

આપેલ સર્કિટમાં પરિણામી ગેટ અને તેનું બુલિયન સમીકરણ શું છે?

જો વર્તુળો $x^2+y^2-2 \lambda x-2 y-7=0$ અને $3(x^2+y^2)-8 x+29 y=0$ લંબકોણીય હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

કયું રસાયણ પુષ્પસર્જન (flowering) સાથે સંકળાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo