વર્ધનશીલ પેશી (meristematic tissue) નું કોઈપણ એક લક્ષણ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વર્ધનશીલ પેશીના કોષો ઘટ્ટ કોષરસ,પાતળી સેલ્યુલોઝની કોષદીવાલ અને સ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવે છે. આ ઉપરાંત,તેમાં રસધાનીઓનો અભાવ હોય છે.

Explore More

Similar Questions

$(a)$ વનસ્પતિઓમાં વર્ધનશીલ પેશી (meristematic tissue) અને સ્થાયી પેશી (permanent tissue) વચ્ચેનો તફાવત આપો.
$(b)$ વિભેદીકરણ (differentiation) ની પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરો.
$(c)$ વનસ્પતિઓમાં જોવા મળતી કોઈપણ બે સરળ અને બે જટિલ સ્થાયી પેશીઓના નામ આપો.

વર્ધનશીલ પેશી (meristematic tissue) ના કોઈપણ ચાર મુખ્ય લક્ષણો જણાવો.

ચેતા પેશી શેમાં જોવા મળતી નથી?

વનસ્પતિઓમાં વર્ધનશીલ પેશીઓ (Meristematic tissues) એટલે શું?

નીચેના દરેકનું એક મહત્વનું કાર્ય જણાવો:
$(a)$ એરિયોલર પેશી (Areolar tissue)
$(b)$ ઘનાકાર અધિચ્છદ પેશી (Cuboidal epithelium)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo