નીચેના દરેક સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપમાં લખો અને દરેક કિસ્સામાં $a$,$b$ અને $c$ ની કિંમતો દર્શાવો:
$(i)$ $2x + 3y = 4.37$
$(ii)$ $x - 4 = \sqrt{3}y$
$(iii)$ $4 = 5x - 3y$
$(iv)$ $2x = y$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ સમીકરણ $2x + 3y = 4.37$ ને $2x + 3y - 4.37 = 0$ તરીકે લખી શકાય છે.
તેને $ax + by + c = 0$ સાથે સરખાવતા,આપણને $a = 2$,$b = 3$ અને $c = -4.37$ મળે છે.
$(ii)$ સમીકરણ $x - 4 = \sqrt{3}y$ ને $x - \sqrt{3}y - 4 = 0$ તરીકે લખી શકાય છે.
તેને $ax + by + c = 0$ સાથે સરખાવતા,આપણને $a = 1$,$b = -\sqrt{3}$ અને $c = -4$ મળે છે.
$(iii)$ સમીકરણ $4 = 5x - 3y$ ને $5x - 3y - 4 = 0$ તરીકે લખી શકાય છે.
તેને $ax + by + c = 0$ સાથે સરખાવતા,આપણને $a = 5$,$b = -3$ અને $c = -4$ મળે છે.
$(iv)$ સમીકરણ $2x = y$ ને $2x - y + 0 = 0$ તરીકે લખી શકાય છે.
તેને $ax + by + c = 0$ સાથે સરખાવતા,આપણને $a = 2$,$b = -1$ અને $c = 0$ મળે છે.

Explore More

Similar Questions

જો $x = 2$,$y = 1$ એ સમીકરણ $2x + 3y = k$ નો ઉકેલ હોય,તો $k$ ની કિંમત શોધો.

સમીકરણ $x = 4y$ માટે ચાર ઉકેલ લખો.

બે ચલ ધરાવતા સુરેખ સમીકરણ $x + y = 4$ નો આલેખ દોરો.

જો બિંદુ $(3, 4)$ એ સમીકરણ $3y = ax + 7$ ના આલેખ પર આવેલું હોય,તો $a$ ની કિંમત શોધો.

બે ચલ ધરાવતા સુરેખ સમીકરણ $y=3x$ નો આલેખ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo