લાઈકેન (Lichens) પર ટૂંકી નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ લાઈકેન એ સહજીવી જોડાણો છે,એટલે કે લીલ અને ફૂગ વચ્ચેનું પરસ્પર ઉપયોગી જોડાણ છે.
$\rightarrow$ લીલના ઘટકને ફાયકોબાયોન્ટ (phycobiont) અને ફૂગના ઘટકને માયકોબાયોન્ટ (mycobiont) તરીકે ઓળખવામાં આવે છે; જે અનુક્રમે સ્વયંપોષી અને પરપોષી હોય છે.
$\rightarrow$ લીલ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે અને ફૂગ તેના સાથી માટે આશ્રય પૂરો પાડે છે તથા ખનિજ પોષક તત્વો અને પાણીનું શોષણ કરે છે.
$\rightarrow$ તેમનું જોડાણ એટલું ગાઢ હોય છે કે જો કોઈ વ્યક્તિ કુદરતમાં લાઈકેન જુએ,તો તે ક્યારેય કલ્પના પણ ન કરી શકે કે તેમની અંદર બે અલગ-અલગ સજીવો રહેલા છે.
$\rightarrow$ લાઈકેન પ્રદૂષણના ખૂબ સારા સૂચકો છે; તેઓ પ્રદૂષિત વિસ્તારોમાં ઉગતા નથી.

Explore More

Similar Questions

બેક્ટેરિયાફેજ સામાન્ય રીતે ..... હોય છે.

આપેલ આકૃતિમાં '$A$' તરીકે દર્શાવેલ ભાગને ઓળખો.

$A$: લાઈકેનમાં ફાયકોબાયોન્ટ પ્રભાવી ઘટક છે.
$R$: આ દ્વૈત સજીવોમાં શેવાળનો ઘટક માત્ર સુકોષકેન્દ્રી (eukaryotic) જ હોઈ શકે છે.

વાઈરસ એ ........... છે.

આકૃતિમાં દર્શાવેલ '$A$' ભાગ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo