હાઇડ્રોજન આયોડાઇડની નીચેના સાથેની પ્રક્રિયાના સમીકરણો લખો:
$(i)$ $1-\text{પ્રોપોક્સીપ્રોપેન}$
$(ii)$ $\text{મેથોક્સીબેન્ઝિન}$
$(iii)$ $\text{બેન્ઝિલ }\ \text{ઇથાઇલ }\ \text{ઇથર}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $CH_3CH_2CH_2-O-CH_2CH_2CH_3 + HI \xrightarrow{373 \ K} CH_3CH_2CH_2-OH + CH_3CH_2CH_2-I$
$(ii)$ $C_6H_5-OCH_3 + HI \rightarrow C_6H_5-OH + CH_3I$
$(iii)$ $C_6H_5CH_2-O-C_2H_5 + HI \rightarrow C_6H_5CH_2-I + C_2H_5OH$

Explore More

Similar Questions

પ્રક્રિયા: $CH_3-CH(CH_3)-O-CH_3 + HI \rightarrow X + Y$ માટે,$X$ અને $Y$ ને ઓળખો.

જ્યારે મિથોક્સી ઈથેનને $HI$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે કઈ નીપજો મળે છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $Y$ ને ઓળખો:
$C_6H_5OH$ $\xrightarrow{Na} X$ $\xrightarrow{CH_3-CH_2-Cl} Y$

Difficult
View Solution

ફિનાઈલ પ્રોપાઈલ ઈથરના સંશ્લેષણ માટે નીચેનામાંથી કઈ રીત યોગ્ય છે?
$(i)$ $C_6H_5OH$ $\xrightarrow{KNH_2}$ $\xrightarrow{CH_3CH_2CH_2Br}$
(ii) $CH_3CH_2CH_2OH$ $\xrightarrow{NaOH}$ $\xrightarrow{C_6H_5Br}$
(iii) $CH_3CH_2CH_2OH$ $\xrightarrow{NaH}$ $\xrightarrow{C_6H_5Br}$

જ્યારે ઇથાઇલ આલ્કોહોલને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે ઈથર બને છે. આ માટેની શરતો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo