| પોલિમર | મોનોમરનું નામ અને બંધારણ |
| $(i)$ બ્યુના-$S$ | $1,3$-બ્યુટાડાઈન $(CH_2=CH-CH=CH_2)$ અને સ્ટાયરીન $(C_6H_5-CH=CH_2)$ |
| $(ii)$ બ્યુના-$N$ | $1,3$-બ્યુટાડાઈન $(CH_2=CH-CH=CH_2)$ અને એક્રિલોનાઈટ્રાઈલ $(CH_2=CH-CN)$ |
| $(iii)$ ડેક્રોન | ઈથિલીન ગ્લાયકોલ $(HO-CH_2-CH_2-OH)$ અને ટેરેપ્થેલિક એસિડ $(HOOC-C_6H_4-COOH)$ |
| $(iv)$ નિયોપ્રીન | ક્લોરોપ્રીન ($2$-ક્લોરો-$1,3$-બ્યુટાડાઈન) $(CH_2=C(Cl)-CH=CH_2)$ |
Explore More
| યાદી-$I$ | યાદી-$II$ |
| $A$. કુદરતી રબર | $I$. મુક્ત મુલક પોલીમરાઈઝેશન |
| $B$. $PVC$ | $II$. સાઇડ ચેઇન વૈકલ્પિક ગોઠવણી |
| $C$. ટેરીલીન | $III$. $Cis-polyisoprene$ |
| $D$. સિન્ડિઓટેક્ટિક પોલીમર | $IV$. સંઘનન પોલીમરાઈઝેશન |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo