નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
બે મોલ પરમાણુઓ અથવા અણુઓના દળને મોલર દળ કહેવામાં આવે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(B) આ વિધાન ખોટું છે.
મોલર દળ એટલે પદાર્થના એક મોલ (પરમાણુઓ અથવા અણુઓ) નું ગ્રામમાં દર્શાવેલ દળ.
તે પદાર્થના $6.022 \times 10^{23}$ કણોનું દળ છે.
તેથી,બે મોલનું દળ એ મોલર દળ કરતાં બમણું હોય,ન કે મોલર દળ પોતે.

Explore More

Similar Questions

નીચેના સંયોજનોનું આણ્વીય દળ ગણો:
$(i)$ $NH_{4}NO_{3}$
$(ii)$ $H_{2}SO_{4}$
$(iii)$ $Na_{2}CO_{3}$
$(iv)$ $NaOH$
$(v)$ $HNO_{3}$
$(vi)$ $Al_{2}(SO_{4})_{3}$

પરમાણુ અને અણુનું દળ માપવા માટે સ્વીકૃત એકમ કયો છે?

નીચેના દરેકને તેમની પરમાણ્વિયતા (atomicity) ના આધારે વર્ગીકૃત કરો:
$(a) F_2$
$(b) NO_2$
$(c) N_2O$
$(d) C_2H_6$
$(e) P_4$
$(f) H_2O_2$
$(g) P_4O_{10}$
$(h) O_3$
$(i) HCl$
$(j) CH_4$
$(k) He$
$(l) Ag$

નીચે આપેલા સંયોજનોના રાસાયણિક સૂત્રો લખો અને તે દરેક તત્વોના દળનો ગુણોત્તર શોધો.
$(N=14 \ u, H=1 \ u, C=12 \ u, O=16 \ u, S=32 \ u)$
$(a)$ મિથેન
$(b)$ કાર્બન ડાયોક્સાઇડ
$(c)$ હાઇડ્રોજન સલ્ફાઇડ

Difficult
View Solution

ખાલી જગ્યા પૂરો:
$(a)$ રાસાયણિક પ્રક્રિયામાં,પ્રક્રિયકો અને નીપજોના દળનો સરવાળો અચળ રહે છે. આને ............... કહેવાય છે.
$(b)$ પરમાણુઓનો સમૂહ કે જેના પર નિશ્ચિત વીજભાર હોય તેને ............... કહેવાય છે.
$(c)$ $Ca_3(PO_4)_2$ નું સૂત્ર એકમ દળ ............... છે.
$(d)$ સોડિયમ કાર્બોનેટનું સૂત્ર ............... છે અને એમોનિયમ સલ્ફેટનું સૂત્ર ............... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo