નીચેનામાંથી કયા આલ્કાઈલ હેલાઈડ સાથે વુર્ટ્ઝ (Wurtz) પ્રક્રિયા શક્ય નથી?

  • A
    $(CH_3)_3CCl$
  • B
    $CH_3Br$
  • C
    $C_2H_5Cl$
  • D
    $(C_2H_5)_2CH-I$

Explore More

Similar Questions

વિધાન $(A):$ સોડિયમ એસીટેટનું કોલ્બે વિદ્યુતવિભાજન કરવાથી ઈથેન મળે છે.
કારણ $(R):$ કેથોડ પર મિથાઈલ મુક્ત મુલક બને છે.

આલ્કેનનું પાયરોલિસિસ (વિભંજન) એટલે શું? પ્રક્રિયા આપો.

જ્યારે બ્રોમોઈથેન અને $1$-બ્રોમોપ્રોપેનના મિશ્રણને સૂકા ઈથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નીચેનામાંથી શું મળતું નથી?

$2-$methylbutane ના ફોટો-કેટેલાઈઝ્ડ બ્રોમિનેશનમાં મળતી મુખ્ય નીપજ કઈ છે?

$CH_3Cl \to CH_4$
ઉપરનું રૂપાંતરણ કોના દ્વારા મેળવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo