યીસ્ટનો સમાવેશ પ્રજીવોમાં થતો નથી પરંતુ તેને ફૂગમાં મૂકવામાં આવે છે કારણ કે

  • A
    તેમાં હરિતદ્રવ્ય હોતું નથી.
  • B
    કેટલીક ફૂગના કવકતંતુઓ એવી રીતે વૃદ્ધિ પામે છે કે જે સ્યુડોમાયસેલિયમ (આભાસી કવકજાળ) જેવો દેખાવ આપે છે.
  • C
    તે સુકોષકેન્દ્રી આયોજન ધરાવે છે.
  • D
    કોષદીવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે અને સંગ્રહિત ખોરાક સ્ટાર્ચ છે.

Explore More

Similar Questions

યીસ્ટ પરપોષી છે,કારણ કે...

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

$Penicillium$ $notatum$ (પેનિસિલિયમ નોટેટમ) વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

માનવમાં દાદર (ringworm) રોગ માટે જવાબદાર રોગકારક સજીવ $Microsporum$ ને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo