ઈસ્ટનો સમાવેશ પ્રજીવો (protozoans) માં નહીં પરંતુ ફૂગમાં થાય છે કારણ કે

  • A
    તેમાં હરિતદ્રવ્ય હોતું નથી
  • B
    કેટલીક ફૂગના કવકતંતુઓ એવી રીતે વૃદ્ધિ પામે છે કે જે આભાસી કવકજાળ (pseudomycelium) જેવો દેખાવ આપે છે
  • C
    તે સુકોષકેન્દ્રી આયોજન ધરાવે છે
  • D
    કોષદીવાલ કાઈટિનની બનેલી હોય છે અને સંગ્રહિત ખોરાક ગ્લાયકોજન સ્વરૂપે હોય છે

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ ફૂગનું લીલ સાથેનું સહજીવન $Lichens$ (લાઇકેન) / $Mycorrhiza$ (કવકમૂળ) કહેવાય છે.
$(ii)$ $Puccinia$ (પક્સિનિયા) એ $Rust$ (ગેરુ) / $Smut$ (અંગારિયો) માટે જવાબદાર ફૂગ છે.

એન્ડોમાયકોરાઇઝા (અંતઃકવકજાળ) માં,ફૂગ સામાન્ય રીતે કયા સમૂહની હોય છે?

નીચેનામાંથી કોને ફૂગની દુનિયાનું $Drosophila$ માનવામાં આવે છે?

અપૂર્ણ ફૂગ જે કચરાનાં વિઘટકો છે અને ખનીજ ચક્રમાં મદદ કરે છે,તે શેમાં સમાવિષ્ટ છે?

બ્રેડના ટુકડા પર $Mucor$ (મ્યુકર) ની શ્રેષ્ઠ વૃદ્ધિ માટે નીચેનામાંથી કઈ પર્યાવરણીય પરિસ્થિતિઓ આવશ્યક છે?
$A.$ આશરે $25^{\circ}C$ તાપમાન
$B.$ આશરે $5^{\circ}C$ તાપમાન
$C.$ આશરે $5\%$ સાપેક્ષ ભેજ
$D.$ આશરે $95\%$ સાપેક્ષ ભેજ
$E.$ છાયાવાળી જગ્યા
$F.$ તેજસ્વી પ્રકાશિત જગ્યા
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo