તમારી પાસે $500 \ mL$ ના $2 \ N \ HCl$ અને $5 \ N \ HCl$ ના દ્રાવણો છે. આ બે દ્રાવણોનો ઉપયોગ કરીને તમે $3 \ M \ HCl$ નું મહત્તમ કેટલું કદ બનાવી શકો ($mL$ માં)?

  • A
    $250$
  • B
    $500$
  • C
    $750$
  • D
    $1000$

Explore More

Similar Questions

એક દ્રાવણમાં $1 \ mole$ પાણી અને $4 \ mole$ ઇથેનોલ છે. પાણી અને ઇથેનોલનો મોલ અંશ કેટલો થશે?

નીચેનામાંથી કઈ એકમરહિત ભૌતિક રાશિ છે?

$80 \ g \ mol^{-1}$ મોલર વજન ધરાવતું સંયોજન $H_2X$ એ $0.4 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતા દ્રાવકમાં ઓગળેલું છે. દ્રાવ્ય થયા પછી કદમાં કોઈ ફેરફાર થતો નથી તેમ ધારતા,$3.2 \ M$ દ્રાવણની મોલાલિટી કેટલી થાય?

$FeCl_3$ (સૂત્ર દળ $= 162 \ g/mol$) ના એક જલીય દ્રાવણની ઘનતા $1.1 \ g/mL$ છે અને તેમાં $20.0 \ \% \ FeCl_3$ દળથી રહેલું છે. આ દ્રાવણની મોલર સાંદ્રતા (મોલારિટી) કેટલી હશે ($M$ માં)?

$NaOH$ ના '$x$' $M$ દ્રાવણ ('$x$' મોલર) ની ઘનતા $1.12 \ g \ mL^{-1}$ છે. જ્યારે મોલાલિટીમાં,દ્રાવણની સાંદ્રતા $3 \ m$ $(3 \ \text{મોલલ})$ છે. તો '$x$' નું મૂલ્ય શોધો.
(આપેલ છે: $NaOH$ નું મોલર દળ $40 \ g \ mol^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo