ઝાયમોજન (Zymogens) એટલે શું?

  • A
    સ્ટાર્ચ પર કાર્ય કરતા ઉત્સેચકો
  • B
    ઝાયમેઝ ઉત્સેચકોનો સમૂહ
  • C
    નિષ્ક્રિય ઉત્સેચક પુરોગામી (Precursors)
  • D
    ઉપરોક્તમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

સ્પર્ધાત્મક અવરોધ (Competitive inhibition) ને કોની સાંદ્રતા વધારીને દૂર કરી શકાય છે?

"Induced fit" (પ્રેરિત ફિટ) નો સિદ્ધાંત કોણે આપ્યો હતો?

$H_2O_2 \rightarrow H_2O + O_2$ ના વિઘટનને ઉદ્દીપ્ત કરતા ઉત્સેચકમાં પ્રોસ્થેટિક ગ્રુપ કયું છે?

લાઈપેઝ,પ્રોટીએઝ,કાર્બોહાઈડ્રેઝ અને ન્યુક્લિએઝ એ $.......$ પ્રકારના ઉત્સેચકો છે.

ઉત્સેચકનો વિશિષ્ટ ભાગ કે જ્યાં પ્રક્રિયક (substrate) જોડાય છે,તેને ...... કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo