"સિગ્નલ હાઇપોથેસિસ" (Signal Hypothesis) - સ્ત્રાવી પ્રોટીનના જૈવ સંશ્લેષણ માટે કોણે સૂચવી હતી?

  • A
    કેમીલો ગોલ્ગી
  • B
    બ્લોબેલ અને સબાટીની
  • C
    બાલ્ટીમોર
  • D
    શીલર અને બીઆચી

Explore More

Similar Questions

કોષકેન્દ્રપટલ (Nuclear envelope) એ કોનું વ્યુત્પન્ન છે?

કોષદીવાલના પદાર્થોનું સંશ્લેષણ કોના દ્વારા થાય છે?

સુકોષકેન્દ્રી કોષમાં નીચેનામાંથી કઈ અંગિકા સીધી રીતે કોષકેન્દ્રની બાહ્ય પટલ સાથે જોડાયેલી હોય છે?

નીચે આપેલ આકૃતિમાં $A$,$B$,$C$ અને $D$ તરીકે દર્શાવેલ ઘટકોને યાદી $(i)$ થી $(viii)$ માંથી ઓળખો.
$(i)$ કણાભસૂત્રના ક્રિસ્ટી $(ii)$ કણાભસૂત્રનું અંતઃપટલ $(iii)$ કોષરસ $(iv)$ લીસી અંતઃકોષરસજાળ $(v)$ ખરબચડી અંતઃકોષરસજાળ $(vi)$ કણાભસૂત્રનું આધારક $(vii)$ રીબોઝોમ $(viii)$ કોષકેન્દ્ર

ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના નિર્માણ માટેનું મહત્વનું સ્થાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo