પ્રત્યાંકન દરમિયાન $DNA$ શૃંખલાનો ન્યુક્લિઓટાઈડ ક્રમ $ATACG$ છે. તો $m-RNA$ નો ન્યુક્લિઓટાઈડ ક્રમ શું હશે?

  • A
    $TATGC$
  • B
    $TCTGG$
  • C
    $UAUGC$
  • D
    $UATGG$

Explore More

Similar Questions

$A$: $DNA$ દ્વારા બધા જ પ્રકારના $RNA$ નું સંશ્લેષણ થાય છે.
$R$: ત્રણેય પ્રકારના $RNA$ પ્રોટીન સંશ્લેષણમાં મહત્વ ધરાવે છે.

પ્રત્યાંકન દરમિયાન,હોલો એન્ઝાઇમ $RNA$ પોલીમરેઝ $DNA$ શૃંખલા સાથે જોડાય છે અને $DNA$ તે સ્થાને સેડલ જેવી રચના બનાવે છે. આ શૃંખલાને શું કહે છે?

વૈજ્ઞાનિક કારણો આપો: આદિકોષકેન્દ્રી (prokaryotic) કોષમાં પ્રત્યાંકન (transcription) અને ભાષાંતર (translation) એકસાથે થઈ શકે છે,પરંતુ સુકોષકેન્દ્રી (eukaryotic) કોષમાં નહીં.

ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) ના સમાપ્તિ માટે કયો કારક મહત્વપૂર્ણ છે?

સુકોષકેન્દ્રિ કોષમાં $hnRNA$ કઈ વિશિષ્ટ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo